એપ્લીકેશન વિશે

આ એપ્લિકેશન ખાસ રખડતાં ઢોર નિયંત્રણ શાખા માટે તૈયાર કરવામાં આવી છે.

નોંધણી

વ્યક્તિગત કે વ્યવસાયિક ધોરણે પશુ માલિકની તેમજ પશુને ટેગ લગાવી તેની નોંધણી કરી શકાશે.

રખડતાં ઢોરનું ટ્રેકિંગ

રખડતાં ઢોરને પકડવા તેમજ તેને પકડવા / છોડવા / ડબ્બે મોકલવા અંગેના રોકોર્ડ રાખી શકાશે.

અહેવાલ

લાયસન્સ ધારક, પરમીટ ધારક અને પકડાયેલ પશુ તેમજ તેને લાગતાં તમામ અહેવાલો જોઈ શકાશે.

વિશેષતા

લાયસન્સ રજીસ્ટ્રેશન / રીન્યુઅલ

સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર જે પશુ માલિકો વ્યવસાયિક ધોરણે પશુ રાખતા હોય તેનું રજીસ્ટ્રેશન અને રીન્યુઅલ કરવાની સગવડતા

દંડ વસુલાત

રખડતા ઢોરને પકડીને તે કેટલામી વાર પકડાયેલ છે તે માટે સરકારશ્રીની માર્ગદર્શિકામુજબ દંડની વસુલાત કરવા અને તેનો રેકોર્ડ રાખવાની સગવડતા

પરમીટ રજીસ્ટ્રેશન / રીન્યુઅલ

સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર જે પશુ માલિકો વ્યક્તિગત ધોરણે પશુ રાખતા હોય તેનું રજીસ્ટ્રેશન અને રીન્યુઅલ કરવાની સગવડતા

સંબંધિત આવક - ખર્ચના અહેવાલ

ઢોર પકડવા તેમજ તેની પાછળ થતા ખર્ચ અને પકડાયેલ ઢોર છોડ્યા પર થતી આવકના વ્યવસ્થિત અહેવાલ તેમજ રિસિપ્ટ

અમારા દ્વારા પ્રોવાઇડ કરવામાં આવતી પ્રોડક્ટસ

(ફોટો માત્ર સંદર્ભ માટે છે)

ટેગ

RFID ઈયર ટેગ

સ્કેનર

RFID ટેગ સ્કેનર

એપ્લીકેટર

ઇયર ટેગ એપ્લીકેટર

સંપર્ક

નિઃસંકોચ અમારો સંપર્ક કરો. અમે શક્ય તેટલી વહેલી તકે આપનો સંપર્ક કરીશું.

એડ્રેસ

૧૦૧ ચિરંજીવ કોમ્પલેક્ષ, મહાલક્ષ્મી પાંચ રસ્તા, પાલડી, અમદાવાદ, ગુજરાત.

ફોન નંબર

૦૭૯ ૪૦૦૬ ૧૭૭૯

ઈ-મેઈલ

software@hindussoftware.com

કામનાં કલાકો

સોમ - શનિ સવારે ૦૯:૩૦ થી સાંજે ૦૭:૦૦

Copyright Nagarpalika CNCD 2023. All rights Reserved

Developed And Marketed By